18 થી 30 વર્ષની ઉંમરના યુવાનો માટે સુવર્ણ તક!
વિશ્વ ઉમિયાધામ, જાસપુર (અમદાવાદ) દ્વારા ટૂંક સમયમાં વિવિધ સ્પર્ધાઓ, ટેલેન્ટ હન્ટ અને પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
જો તમે જોડાવા ઇચ્છતા હો, તો નીચે આપેલ રજિસ્ટ્રેશન ફોર્મ ભરી તમારી નોંધણી કરો.
ઉમર મર્યાદા : 18 થી 30 વર્ષ