Special Achievement Recognition

Special Achievement Recognition

વિશિષ્ટ સિદ્ધિ સન્માન

પ્રિય વાચકો, ઉમાસૃષ્ટિના આગામી અંકથી આપણે “વિશિષ્ટ સિદ્ધિ સન્માન” નામથી ગૌરવવંતો નવી પહેલ શરૂ કરી રહ્યા છીએ. સમાજની તેજસ્વી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા અને તેમના ગૌરવને વધારવા માટે આ નવો વિભાગ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ વિભાગ અંતર્ગત આપણા સમાજના એવા રત્નોને સ્થાન આપવામાં આવશે જેમણે પોતાની મહેનતથી વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી હોય.

કઈ વિગતો મોકલી શકાશે ? : વિશિષ્ટ સિદ્ધિઓ : શિક્ષણ, આરોગ્ય, રમત-ગમત, સાહિત્ય કે સાંસ્કૃતિક ક્ષેત્રે જિલ્લા, રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બનેલા અથવા વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તો તેની વિગત. કોઈ ઉચ્ચ પદવી કે એવોર્ડ મળ્યો હોય, સંશોધન ક્ષેત્રે (પીએચડી વગેરે) સફળતા મળી હોય અથવા સમાજનું ગૌરવ વધારે તેવો કોઈ વિશિષ્ટ પ્રસંગ.

ઉપર્યુક્ત સિદ્ધિઓ મેળવનારની વિગત ફોટોગ્રાફ સાથે અને મા ઉમિયાના આશીર્વાદ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વધુ માહિતી માટે આપેલ નંબર પર સંપર્ક કરો. ફોન : 72020 80333

Vishv Umiya Foundation

Vishv Umiyadham. Opp. Vaishnodevi Temple,

Sarkhej - Gandhinagar Highway, Village Jaspur, Ta: Kalol, Gandhinagar, Ahmedabad - 382721, Gujarat.