સમયદાન સંમતિપત્ર
વિશ્વ ઉમિયાધામ આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતના અભિયાન અંતર્ગત જે વિવિધ પ્રવૃત્તિઓ કરી રહેલ છે, જેમાં નીચેની વિગતે હું સમર્પણ ભાવથી અને કોઈપણ પ્રકારની અપેક્ષા અને અહમ્ વગર સેવા આપવાની ઈચ્છા ધરાવું છું તે માટે મને તક આપવા નમ્ર વિનંતી છે.
મને સોંપવામાં આવેલ કોઈપણ જવાબદારી નિષ્ઠાપૂર્વક સંસ્થાના હીતને ધ્યાનમાં રાખી તન-મન-ધનથી નિઃસ્વાર્થભાવે નિભાવીશ તેવી ખાત્રી આપું છું. મારી સંપૂર્ણ વિગત નીચે મુજબ છે.